કવિ કલાપીની રચના , “ તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો “ સ્કુલમાં વાંચી હશે . એનાથી પે્રીત થઈને લખેલી મારી જુની કવિતા,
પંખી.
તે પંખીની ઉપર પથરો ફેંકતા, નહી ફેંકાયો ,
ઘણું કર્યું છતાં હાથ નહીં લંબાયો ,
હૃદય એનું હતું પણ વેદના મારી હતી , પંખી પણ મારું મનભાવતું હતું .
પંખી , તે મિત્ર તારી મૈત્રીનું છે ,
શંકાનો કઠોર પથરો છે,
મનનું સમાધાન તો થતાં થાત ,
પણ જીગરજાન મૈત્રીનું પંખી
ઉડી જાત .
રચના : જાગૃતિ દોશી ૨૦૨૪
————————————
સરસ!!! મૈત્રી દિવસ ની શુભકામનાઓ!!
જવાબ આપોકાઢી નાખોV nice👌🏻
કાઢી નાખોThank you .
કાઢી નાખોThank you
કાઢી નાખો👍👌
કાઢી નાખોV nice
જવાબ આપોકાઢી નાખોV nice👌🏻
જવાબ આપોકાઢી નાખો